Monday , 30 November 2020
Home » News Videos » આજના તાજા ગુજરાતી સમાચાર: 11-06-2019 |#સમાચાર|Today News | Nirmana News | GTPL

આજના તાજા ગુજરાતી સમાચાર: 11-06-2019 |#સમાચાર|Today News | Nirmana News | GTPL#TodayNews #TodayGujaratiNews #AajNaTajaSamachar #GujaratiNews #11June2019 #11June2019News #11062019News #NirmanaNews #સમાચાર #ગુજરાતીસમાચાર #મોદી #ખેડૂત #વાયુવાવાઝોડું
આજના તાજા ગુજરાતી સમાચાર: 11-06-2019 |#સમાચાર|Today News | Nirmana News | GTPL

gujarat ma vayu vavazoda 690 km veraval thi dur,
Gujarat ma bhare varsad ni shakyta,
Gujarat ma vayu vavazodu 13 june takrase,
Goverment ae NDRF ni team tyar kari,

Amdavad રાજ્યમાં આજથી નવા શેક્ષણિક સત્રનો પ્રારંભ
Ambaji એક જ ગામના 10 લોકોના કમકમાટી ભર્યા મોત
Ambaji અકસ્માત મામલે RTO અધિકારી D C પટેલ સસ્પેન્ડ
Amdavad લાયન્સ ક્લબના નવા પ્રેસિડેન્ટની નિમણુંક
Amdavad માં હજી પણ અમુક શાળામાં નથી દૂર કરાયા ગેરકાયદેસર શેડ
Amdavad વસ્ત્રાપુરમાં મહિલા તબીબે 4 માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું
Amdavad ગુજરાત યુનિ.નો છબરડો-વિદ્યાર્થીના ભાવિ સાથે છેડા
Amirgadh ભેદલા ગામે કાચા મકાનમાં આગ લાગી
Aravalli માં નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો
Bhavnagar અરબી સમુદ્રમાં સર્જાયું ડીપ ડીપ્રેશન
Bhavnagar વેકેશન પૂર્ણ થતા શાળાઓ શરૂ
Chhotaudaipur માં પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત
Dahod માં વહેલી સવારે મહિલા પર રીછનો હુમલો
Deesa માં લાખણીની 7 માસની બાળકીને ડામ દેવાયા
Deesa માં ઠાકોર સમાજના કુળદેવી જોગમાયાની શોભાયાત્રા
Gandhinagar વાવાઝોડાને “વાયુ” નામ આપવામાં આવ્યું
Gondal ઉમવાડા ચોકડી પાસે સર્જાયો અકસ્માત માતા પુત્રીના મોત
Kutch અભ્યારણની જમીન પર ધમધમે છે ગેરકાયદેસર મીઠાના કારખાના
Mahesana Ganpat યુનિ.ના વિદ્યાર્થીઓએ માનવ રહિત રોબોર્ટ ગન બનાવી
Mahesana દૂધસાગર ડેરી એ પશુપાલકોના ભાવમાં રૂ.25નો વધારો
Mahesana ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીમાં આશા પટેલ સમર્થિત વિકાસ પેનલનો વિજય
Modasa ની કલરવ સ્કૂલે અપનાવ્યો નવો અભિગમ
Morbi માં બહેને કરી 3 વર્ષના ભાઈની હત્યા
Nadiad કપડવંજ નજીક હાઇવે પર રોડ બિસ્માર હાલતમાં
Narmada જનસેવા કેન્દ્ર પર વિવિધ પ્રમાણપત્રો માટે ઉમટ્યા વાલીઓ
Narmada ટ્રાયબલ મ્યુઝિયમમાંથી ખનીજની ચોરી
Palanpur ખાનગીકરણ બાદ સિવિલનો વહીવટ કથળ્યો
Palanpur નગરસેવિકાના પતિ પર હુમલો
Rajkot કોર્ટમાંથી આરોપી ફરાર થવાનો મામલો
Rajkot માં ગળું દબાવી ભાઈએ કરી બહેનની હત્યા
Sabarkantha માં પાઠ્યપુસ્તકોના વિતરણમાં વિદ્યાર્થીઓને જોતર્યા
Somnath માં વાવાઝોડા અંગે સીએમ વિજય રૂપાણીનું નિવેદન
Surat ટેક્સ્ટાઇલ માર્કેટમાં લાગી આગ
Surat શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરાતા હોબાળો
Surat અગ્નિકાંડ મામલે મૃતકોને ન્યાય માટે વિવિધ સંસ્થાઓ આગળ આવી
Surat બારડોલીના ગંગાનગરમાં પરણિતાએ 9 વર્ષની પુત્રી સાથે કરી આત્મહત્યા
Surat ના ગોપીપુરા વિસ્તારની એક શાળામાં આગ લાગતા ભાગદોડ
Surat માં બે કિશોરના ચોરીના આક્ષેપ સાથે વાળ કાપી નાખવામાં આવ્યા
અસુરક્ષિત મહિલાઓ -દેશમાં વધી રહ્યા છે અમાનવીય કૃત્યો
વાયુ વાવાઝોડું

watch live news on :
facebook : www.facebook.com/nirmananews,
youtube : www.youtube.com/nirmananews,
twitter : www.twitter.com/nirmananews,

Leave a Reply

Your email address will not be published.